GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઉત્પાદનના સંદર્ભમાં, ટૂંકો ગાળો એટલે એવો શ્રેષ્ઠતમ વ્યાખ્યાયિત થયેલ સમયગાળો ___ લગભગ છ મહિના સુધીનો હોય લગભગ બે વર્ષ સુધીનો હોય જેમાં ઓછામાં ઓછું એક ઇનપુટ સ્થિર જેમાં તમામ ઈનપુટ સ્થિર હોય લગભગ છ મહિના સુધીનો હોય લગભગ બે વર્ષ સુધીનો હોય જેમાં ઓછામાં ઓછું એક ઇનપુટ સ્થિર જેમાં તમામ ઈનપુટ સ્થિર હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 છેલ્લા 10 વર્ષના ચોખા, ઘઉં અને મકાઈનું વર્ષવાર ઉત્પાદન ___ દ્વારા પ્રદર્શિત કરી શકાય છે. પાસપાસેની સ્તંભાતિ તૂટેલી સ્તંભાકૃતિ નળાકાર સાદી સ્તંભાકૃતિ પાસપાસેની સ્તંભાતિ તૂટેલી સ્તંભાકૃતિ નળાકાર સાદી સ્તંભાકૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Fill in the blank : You ___ permission of your parents before taking such an important decision. should have saught should sick should have sought should have seek should have saught should sick should have sought should have seek ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 20, 25, 30, ___, 140ની શ્રેણીમાં કુલ કેટલા પદો આવેલા છે ? 23 24 22 25 23 24 22 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે દર્શાવેલ કૃતિઓમાંથી ઉમાશંકર જોશીની કૃતિ જણાવો. વસંતવીણા જમનોત્રી પ્રાચીના મહાપ્રજ્ઞ વસંતવીણા જમનોત્રી પ્રાચીના મહાપ્રજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP