GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 20, 25, 30, ___, 140ની શ્રેણીમાં કુલ કેટલા પદો આવેલા છે ? 22 25 24 23 22 25 24 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા જાહેર કરાયેલ નવો ગરીબીનો આંક કયા નામે ઓળખાય છે ? બહુપરીમાણીય ગરીબી માનવ ગરીબી સૂચકાંક સામાજિક ગરીબીનો સૂચકાંક માનવ વિકાસ સૂચકાંક બહુપરીમાણીય ગરીબી માનવ ગરીબી સૂચકાંક સામાજિક ગરીબીનો સૂચકાંક માનવ વિકાસ સૂચકાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સાક્ષરતા દર કેટલો છે ? 74.0% 76.0% 66.4% 68.4% 74.0% 76.0% 66.4% 68.4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 એક દેશમાંથી બીજા દેશમાં નાણાં મોકલવા (ટ્રાન્સફર કરવા) માટે વપરાતા 'સ્વીફટ કોડ' (SWIFT code) નું પૂરું નામ જણાવો ? સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેંક ફાયનાન્સ ટ્રાન્સફર સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાયનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાયનાન્સ ટેક સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેંક ફાયનાન્શીપલ ટ્રાન્ઝેક્શન્સ સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેંક ફાયનાન્સ ટ્રાન્સફર સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાયનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાયનાન્સ ટેક સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેંક ફાયનાન્શીપલ ટ્રાન્ઝેક્શન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 શૂન્યાવકાશમાં કાર્બન નેનોટ્યુબની તાપીય સ્થિરતા કેટલા તાપમાન સુધી જોવા મળે છે ? 4100 K 6100 K 5100 K 3100 K 4100 K 6100 K 5100 K 3100 K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 limx →a xn - anx - a = ___ nxn+1 nan-1 nxn-1 nan+1 nxn+1 nan-1 nxn-1 nan+1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP