GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો એક ગુણોત્તર શ્રેણીનું પાંચમું પદ 81 અને પ્રથમ પદ 16 હોય તો આ ગુણોત્તરશ્રેણીનું ચોથું પદ શું થાય? 36 54 18 24 36 54 18 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો. અધિક નવીન ન્યૂન વધારે અત્યંત નવીન ન્યૂન વધારે અત્યંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો f' (x) = 0 and f" (x) < 0 તો x માટે વિધેયકની કિંમત ___ થાય. અનંત અચળ ન્યુનત્તમ મહત્તમ અનંત અચળ ન્યુનત્તમ મહત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાના અસ્વીકાર થવાનું જોખમ ___ તરીકે ઓળખાય છે. ટાઈપ-2 ભૂલ ઉત્પાદકનું જોખમ આપેલ પૈકી કોઈ નહીં ગ્રાહકનું જોખમ ટાઈપ-2 ભૂલ ઉત્પાદકનું જોખમ આપેલ પૈકી કોઈ નહીં ગ્રાહકનું જોખમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ધંધાકીય પૂર્વાનુમાનની ઘાતાંકીય સરળીકરણની રીત એવા ભારાંકનો ઉપયોગ કરે છે કે જે ___ હોય. અચળ મનસ્વી રીતે પસંદગી ગુણોત્તર શ્રેણીમાં સમાંતર શ્રેણીમાં અચળ મનસ્વી રીતે પસંદગી ગુણોત્તર શ્રેણીમાં સમાંતર શ્રેણીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP