GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 N એકમોવાળી એક સમષ્ટિમાંથી પુરવણીસહિત પદ્ધતિથી n કદના શક્ય નિદર્શોની સંખ્યા ___ થાય. N" આપેલ પૈકી એક પણ નહીં NCn n² N" આપેલ પૈકી એક પણ નહીં NCn n² ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કઈ એક પરિમાણીય (એકમાપી) અકૃતિ છે ? સ્તંભાકૃતિ નળાકાર ચિત્રાકૃતિ વૃતાંશ આકૃતિ સ્તંભાકૃતિ નળાકાર ચિત્રાકૃતિ વૃતાંશ આકૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 એક શહેરમાં એક વર્ષમાં 40,000 બાળકોનો જન્મ થયો. તેમાંથી તે વર્ષે 500 બાળકો મૃત્યુ પામ્યા તો તે શહેરનો બાળ મૃત્યુદર કેટલો હશે ? 12.5 25 27 15 12.5 25 27 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 'ત્રણ કલાકનો સમયગાળો' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સહર પ્રહર કહર મોંસૂઝણું સહર પ્રહર કહર મોંસૂઝણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો ચોરસ શ્રેણિકનો પ્રતિ શ્રેણિક જો એ જ શ્રેણિક હોય તો તેને શું કહેવાય ? સંમિત શ્રેણિક શૂન્ય શ્રેણિક સ્તંભ શ્રેણિક ચોરસ શ્રેણિક સંમિત શ્રેણિક શૂન્ય શ્રેણિક સ્તંભ શ્રેણિક ચોરસ શ્રેણિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP