GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ ૩ કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ? 30 કલાક 20 કલાક 15 કલાક 18 કલાક 30 કલાક 20 કલાક 15 કલાક 18 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવને કઈ યોજના અન્વયે રૂા. 1 લાખની રકમનો દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ આપવામાં આવે છે ? માઈ રમાબાઈ દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ દાસી જીવન દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ સાવિત્રીબાઈ ફૂલે દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ ડૉ. સવિતા આંબેડકર મહિલા સાહિત્ય/કલા એવોર્ડ માઈ રમાબાઈ દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ દાસી જીવન દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ સાવિત્રીબાઈ ફૂલે દલિત મહિલા સાહિત્ય/કલા એવોર્ડ ડૉ. સવિતા આંબેડકર મહિલા સાહિત્ય/કલા એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગઝલકાર મરીઝનો નોંધપાત્ર ગઝલસંગ્રહ જણાવો. મંઝિલ મન્નત ગમખ્વાર નકશા મંઝિલ મન્નત ગમખ્વાર નકશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 P, Q, R અને S તત્ત્વોના પરમાણ્વીય ક્રમાંક 6, 8, 14 અને 16 છે, તો આ પૈકી કયું તત્વ અર્ધધાતુ તત્વ છે ? R Q S P R Q S P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 The killing of one's mother is termed ___ matricide regicide metacide uxoricide matricide regicide metacide uxoricide ANSWER DOWNLOAD GUJARATI MCQ APP