GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે ગ્લેશિયર તૂટતા અનેક નાગરિકોએ જાન ગુમાવ્યા. આ બનાવના જિલ્લાનું નામ જણાવો. દહેરાદૂન ઉત્તરકાશી ચમોલી રૂદ્રપ્રયાગ દહેરાદૂન ઉત્તરકાશી ચમોલી રૂદ્રપ્રયાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. બાળકોએ ચિત્ર દોર્યા બાળકો દ્વારા ચિત્ર દોર્યું બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકોથી ચિત્ર દોરાય છે બાળકોથી ચિત્ર દોરાશે બાળકો દ્વારા ચિત્ર દોર્યું બાળકોને ચિત્ર દોરાવ્યા બાળકોથી ચિત્ર દોરાય છે બાળકોથી ચિત્ર દોરાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 એક સર્વેમાં 10 વ્યક્તિના વજન માપવામાં આવે છે. પહેલા 4 વ્યક્તિના વજન માપવામાં આવે છે અને તેની સરેરાશ 65 k.g. મળે છે. પણ જાણવા મળ્યું કે વજન કાંટો ક્ષતિયુક્ત હોઈ પહેલેથી વ્યક્તિનું વજન 5 k.g. વધારે દેખાડે છે. આથી હવે વજનકાંટો ક્ષતિ વગરનો લેતા બાકીના 6 વ્યક્તિના વજનની સરેરાશ 50 મળે છે. તો સાચી સરેરાશ કેટલી ? 56 54 60 40 56 54 60 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 માઉસના સંદર્ભમાં કયો વિકલ્પ અયોગ્ય છે ? SMB LMB MMB RMB SMB LMB MMB RMB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 AIDS is a terrible disease but I don't think people who suffer from it should be ___ apprehended abolished stigmatized defied apprehended abolished stigmatized defied ANSWER DOWNLOAD GUJARATI MCQ APP