GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી. અંત્યાનુપ્રાસ સજીવારોપણ વ્યતિરેક ઉપમા અંત્યાનુપ્રાસ સજીવારોપણ વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી કોણ માનવશરીરની શારીરિક સ્થિતિ અને સમતોલનપણું જાળવવામાં મદદ કરે છે ? સેતુ બૃહદ્ મસ્તિષ્ક લંબમજ્જા અનુમસ્તિષ્ક સેતુ બૃહદ્ મસ્તિષ્ક લંબમજ્જા અનુમસ્તિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ઈન્ટરનેટ પર મક્તમાં ઉપલબ્ધ સોફ્ટવેરને શું કહે છે ? Shareware Firmware Proprietary Freeware Shareware Firmware Proprietary Freeware ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5 : 3 છે. જો તેમની માસિક આવક રૂા. 12,000 હોય તો, માસિક બચત કેટલી ? રૂ।. 4,200 રૂ।. 4,000 રૂ।. 7,200 રૂ।. 4,800 રૂ।. 4,200 રૂ।. 4,000 રૂ।. 7,200 રૂ।. 4,800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શબ્દાર્થ (અર્થભેદ) જણાવો. 'ઝલક' પવિત્ર લાવણ્ય શોભા સસ્મિત પવિત્ર લાવણ્ય શોભા સસ્મિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP