GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.'પલ્લો' ફાવટ મોકો પ્રલય મેળ ફાવટ મોકો પ્રલય મેળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ભારતની પાર્લામેન્ટે ક્યા દિવસે મુંબઈ અને વિદર્ભ રાજ્યોની ભાષાકીય ધોરણે પુનઃરચના કરી ‘સ્ટેટ ઓફ બોમ્બે' ની સ્થાપના કરી ? 19 ઓક્ટોબર, 1950 21 મે, 1950 27 એપ્રિલ, 1950 1 નવેમ્બર, 1950 19 ઓક્ટોબર, 1950 21 મે, 1950 27 એપ્રિલ, 1950 1 નવેમ્બર, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો. 7 5 21 6 7 5 21 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર તરીકે તાજેતરમાં 10 હજાર રન કરનાર ખેલાડીનું નામ જણાવો. મિથાલી રાજ હરમનપ્રીત કૌર પૂનમ યાદવ સ્મૃતિ મંધાના મિથાલી રાજ હરમનપ્રીત કૌર પૂનમ યાદવ સ્મૃતિ મંધાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ સ્ત્રગ્ધરા મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી સ્ત્રગ્ધરા મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP