GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 જો ABCD માં A = 26, MY = 16, YOUR = 29 હોય તો THAT = ___ 67 73 59 52 67 73 59 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસુતિ સહાય અને બેટી પ્રોત્સાહન યોજના અન્વયે પુત્રી જન્મના કિસ્સામાં કુલ કેટલી રકમની સહાય આપવામાં આવે છે ? રૂ. 7,500/- રૂ. 11,500/- રૂ. 12,000/- રૂ. 10,000/- રૂ. 7,500/- રૂ. 11,500/- રૂ. 12,000/- રૂ. 10,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ ઘેર બેઠા બધા જ અનુભવ મળી જવો ભાગ્ય જ નિર્ણાયક બને છે જાણી જોઈને આફતમાં મુકાવું દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ ઘેર બેઠા બધા જ અનુભવ મળી જવો ભાગ્ય જ નિર્ણાયક બને છે જાણી જોઈને આફતમાં મુકાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS Word દસ્તાવેજમાં પેજની લંબાઈ મૉનિટર / સ્ક્રીનની લંબાઈ કરતાં વધારે હોય ત્યારે કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે ? પ્રોગ્રેસ બાર સ્ટેટસ બાર નૅવિગેશન બાર સ્ક્રોલ બાર પ્રોગ્રેસ બાર સ્ટેટસ બાર નૅવિગેશન બાર સ્ક્રોલ બાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Bhaumik has made up his mind to score not less than ninety percent in the board exam. changed his decision failed firmly decided thought changed his decision failed firmly decided thought ANSWER DOWNLOAD GUJARATI MCQ APP