GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
લોકવાયકા મુજબ કચ્છ સ્થિત પ્રસિદ્ધ દરગાહના સંત હાજીપીર એક સૈનિક હતા. તેઓ કયા મોગલ રાજવીના લશ્કરમાં સૈનિક હતા ?

શાહબુદીન ઘોરી
બાદશાહ અકબર
સૈયદ કુતુબુદ્દીન
અલી અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા માઈક્રો ફાયનાન્સ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને બિન સરકારી સંસ્થા મારફતે ધિરાણ આપવામાં આવે છે. આ યોજના અન્વયે યોગ્ય સ્વસહાય જૂથના સભ્યોની ઓછામાં ઓછી સંખ્યા કેટલી હોવી જરૂરી છે ?

તેર
વીસ
સાત
પંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી –

તોબરો
મોહરો
બોખરો
ગોબરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP