GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે આપેલ વાક્યનો ભાવપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
હું ગયો

મારાથી ગવાયું
મારાથી જવાયું
મારાથી જવાય છે
મારાથી જવાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં તાજેતરમાં સતત 10મી વાર 50 થી વધુ રન કરનાર ખેલાડીનું નામ જણાવો.

સ્મૃતિ મંધાના
મિતાલી રાજ
પૂનમ રાઉત
હરમનપ્રીત કૌર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP