GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સમષ્ટિના વિતરણ સાથે સંબંધિત અજ્ઞાત સમષ્ટિની લાક્ષણિકતાને ___ કહે છે. પ્રાચલ આગણક નિદર્શ અચળાંક આપેલ તમામ પ્રાચલ આગણક નિદર્શ અચળાંક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ભાગીદારી પેઢીના વિસર્જન વખતે ચૂકવવાની બાકી રકમની ચુકવણીનો યોગ્ય ક્રમ કયો છે ? સુરક્ષિત લોન - લેણદારો - ભાગીદારની લોન - મૂડી ભાગીદારની લોન - મૂડી - લેણદારો - સુરક્ષિત લોન લેણદારો - સુરક્ષિત લોન - ભાગીદારની લોન - મૂડી સુરક્ષિત લોન - ભાગીદારની લોન - લેણદારો - મૂડી સુરક્ષિત લોન - લેણદારો - ભાગીદારની લોન - મૂડી ભાગીદારની લોન - મૂડી - લેણદારો - સુરક્ષિત લોન લેણદારો - સુરક્ષિત લોન - ભાગીદારની લોન - મૂડી સુરક્ષિત લોન - ભાગીદારની લોન - લેણદારો - મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Fill in the blank. Sir, this is the ___ price I can take. most little least little littlest most little least little littlest ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નાણાકીય વિશ્લેષણના કયા સાધનમાં, ગયા વર્ષની તુલનામાં થયેલા ફેરફારોને ટકાવારીમાં રજૂ કરવામાં આવે છે ? રોકડ પ્રવાહ પત્રક સામાન્ય માપનાં પત્રકો તુલનાત્મક પત્રકો હિસાબી ગુણોત્તર રોકડ પ્રવાહ પત્રક સામાન્ય માપનાં પત્રકો તુલનાત્મક પત્રકો હિસાબી ગુણોત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 'પંચાયતી રાજ દિવસ'ને કઈ તારીખે મનાવવામાં આવે છે ? 15 ડિસેમ્બર 1 મે 28 જાન્યુઆરી 24 એપ્રિલ 15 ડિસેમ્બર 1 મે 28 જાન્યુઆરી 24 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP