GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈ મુજબ બંધારણની કઈ કલમની જોગવાઈ હેઠળ ‘‘ગ્રામ’’ શબ્દની વ્યાખ્યા કરવામાં આવેલ છે ?

ક્લમ - 243(ઝ)
ક્લમ - 244(જ)
કલમ - 245(જ)
કલમ - 243(જ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નિરાકરણીય પરિકલ્પના સાચી હોય, પરંતુ પરીક્ષણ દ્વારા તે નિરાકરણીય પરિકલ્પનાનો અસ્વીકાર કરવામાં આવે તો તેને ___ કહે છે.

પ્રથમ પ્રકારની ભૂલ
દ્વિતીય પ્રકારની ભૂલ
બિનનિદર્શન ભૂલ
પ્રથમ અથવા દ્વિતીય પ્રકારની ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ટોબિન ટેક્ષ શેના પર લાદવામાં આવે છે ?

વિદેશી હૂંડિયામણના વ્યવહારો પર
આયાતો પર
વેચાણ પર
નિકાસો પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP