Gujarat Police Constable Practice MCQ
ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે અને ભારતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સ્થાન કેટલામું છે ?

192024 ચો. કિ.મી.અને છઠ્ઠુ
194024 ચો. કિ.મી.અને છઠ્ઠુ
198024 ચો. કિ.મી.અને છઠ્ઠુ
196024 ચો. કિ.મી.અને છઠ્ઠુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કયા પ્રકારની ઇજાનો સમાવેશ મહાવ્યથામાં થાય છે ?

શરીર છોલાઇ જવું
હાથ મચકોડાઈ જવો
પુરૂષત્વનો નાશ
શરીરને છાલાં પડી જવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઈ.સ. 1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટીંગ કોની આગેવાની હેઠળ થઈ હતી ?

બદુરીદ્દીન તૈયબજી
સર સી. શંરણનાયર
દાદાભાઈ નવરોજી
વ્યોમેશચન્દ્ર બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP