Gujarat Police Constable Practice MCQ
ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે અને ભારતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સ્થાન કેટલામું છે ?

194024 ચો. કિ.મી.અને છઠ્ઠુ
198024 ચો. કિ.મી.અને છઠ્ઠુ
196024 ચો. કિ.મી.અને છઠ્ઠુ
192024 ચો. કિ.મી.અને છઠ્ઠુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ક્રિમિનલ પ્રોસિજર કોડ-1973 ના કાયદા મુજબ કોઈપણ અદાલત માત્ર કોને રેફરન્સ કરી શકે?

સિવિલ કોર્ટને
ટ્રિબ્યુનલને
હાઈકોર્ટને
સેશન્સ કોર્ટને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ની કલમ 320 કયો ગુનો આચરવા માટે લગાવવામાં આવે છે ?

સામાન્ય વ્યથા
ખૂનની કોશિશ
કોઈ નથી
મહાવ્યથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP