Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ની કલમ -171(ડી) અંતર્ગત ચુંટણીમાં ખોટું નામ ધારણ કર્યુ હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ રાજેશે બજારમાંથી કેટલીક કેરી ખરીદી અને પહેલે દિવસે તે એક તૃતીયાંશ જેટલી કરી ખાઈ ગયો. બીજા દિવસે તેણે બચેલી કેરીમાંથી અડધી ખાધી. ત્રીજા દિવસે તેણે જોયું, તો બેકેરી બચી હતી તો એ બજાર માંંથી કુલ કેટલી કેરી લાવ્યો હશે? 6 12 8 9 6 12 8 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ અમુક રકમ 3 વર્ષમાં 820 અને 4 વર્ષમાં સાદા વ્યાજે 860 થાય છે, તો મુદ્દલ કેટલું હશે ? 592 રૂ. 482 રૂ. 700 રૂ. 347 રૂ. 592 રૂ. 482 રૂ. 700 રૂ. 347 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ધ્વનિનો હવામાં વેગ કેટલો હોય છે ? 340 m/s 840 m/s 860 m/s 440 m/s 340 m/s 840 m/s 860 m/s 440 m/s ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ 52 પાના નાં ગંજીફામાંથી કોઈ એક પત્તુ ખેંચવામાં આવે છે તો ખેંચાયેલું પત્તુ ‘ચોકટ’ હોવાની સંભાવના કેટલી ? 50% 12.5% 75% 25% 50% 12.5% 75% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP