Gujarat Police Constable Practice MCQ કોમ્પ્યૂટર સ્ક્રીન પરના લખાણ ને આપણે જરૂરિયાત મુજબ ઉપર કે નીચે તેમજ ડાબી કે જમણી બાજુ ખસેડવાની પ્રક્રિયા ___ નામે ઓળખાય છે. રોલિંગ સ્ક્રોલિંગ એડિટિંગ ચેન્જિંગ રોલિંગ સ્ક્રોલિંગ એડિટિંગ ચેન્જિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ની કલમ 320 કયો ગુનો આચરવા માટે લગાવવામાં આવે છે ? કોઈ નથી સામાન્ય વ્યથા મહાવ્યથા ખૂનની કોશિશ કોઈ નથી સામાન્ય વ્યથા મહાવ્યથા ખૂનની કોશિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા મુજબ શું સત્ય હકિકત છે ? ગુનો પૂર્ણ ન થાય તો ગુનાની કોઇ સજા થતી નથી. ગુનો સફળ ન થાય તો ગુનાનો પ્રયત્ન કરવો તે પણ ગુનો બને છે. ગુનો પૂર્ણ થાય તો જ ગુનાની સજા થાય ગુનાનો પ્રયત્ન સફળ ન થાય તો કોઇ સજા થતી નથી. ગુનો પૂર્ણ ન થાય તો ગુનાની કોઇ સજા થતી નથી. ગુનો સફળ ન થાય તો ગુનાનો પ્રયત્ન કરવો તે પણ ગુનો બને છે. ગુનો પૂર્ણ થાય તો જ ગુનાની સજા થાય ગુનાનો પ્રયત્ન સફળ ન થાય તો કોઇ સજા થતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ‘વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્નોલોજી સમિટ–2018’નો પ્રારંભ ક્યાંથી કરાવ્યો હતો ? ગાંધીનગર સુરત વડોદરા અમદાવાદ ગાંધીનગર સુરત વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ? ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી. સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી. ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે. સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી. ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી. સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી. ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે. સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP