Gujarat Police Constable Practice MCQ ફાઇલ Close કરવા માટેની શોર્ટકટ કી કઇ ? Ctrl + X Ctrl + W Ctrl + C Ctrl + O Ctrl + X Ctrl + W Ctrl + C Ctrl + O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ પબ્લિક પ્રોસીકયુટરની નિમણૂક ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ હેઠળ મુજબ થાય છે. 54 44 24 34 54 44 24 34 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ પાંચ મિત્રો P, Q, R, S અને T માંથી દરેક 100 ગુણની એક પરીક્ષામાં અસમાન ગુણ મેળવે છે. S ફક્ત T કરતાં વધુ ગુણ મેળવે છે. ફક્ત એક જ વ્યક્તિ Q થી વધુ ગુણ મેળવે છે. જેણે સૌથી વધુમાં બીજા ક્રમે ગુણ મેળવ્યા તેને 87 ગુણ મળ્યા છે. R એ P કરતાં ઓછા ગુણ મેળવે છે. S એ Q કરતાં 23 ગુણ ઓછા મેળવેલ છે.સૌથી ઓછા ગુણ માં પરીક્ષામાં ત્રીજા ક્રમે કોણ છે? R P S Q R P S Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ તાજેતરમાં ચર્ચામાં રહેલ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના નિર્દેશક (ડાયરેક્ટર) કોણ છે ? રોહિત શેટ્ટી વિવેક અગ્નિહોત્રી સંજય લીલા ભણસાલી પ્રકાશ ઝા રોહિત શેટ્ટી વિવેક અગ્નિહોત્રી સંજય લીલા ભણસાલી પ્રકાશ ઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતમાં કયા મહાકુંભની શરૂઆત કયારથી થઈ હતી ? વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2012 વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP