Gujarat Police Constable Practice MCQ Part - 2
સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ કયું છે ?

માનવીનું સમાજ જીવન
માનવીનું ધાર્મિક જીવન
માનવીના નૈતિક મૂલ્યો
માનવીનું કૌટુંબિક સામંજસ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘દીવામાં તેલનું ઉપર ચડવું’ – એના માટે નીચેનામાંથી કયું વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે ?

ફલોટેશનનો નિયમ
પૃષ્ઠ તણાવ
શ્યાનતા
કેશાકર્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP