Gujarat Police Constable Practice MCQ Part - 2 73મા બંધારણીય સુધારાથી દેશમા પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? મહિલાઓ અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ આપેલ તમામ મહિલાઓ અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ‘મિશન વિદ્યા’નો શુભારંભ ક્યાંથી કરાવ્યો હતો ? મણિનગર, અમદાવાદ બોટાદ, ભાવનગર સેક્ટર - 7, ગાંધીનગર પુનરિયા, કચ્છ મણિનગર, અમદાવાદ બોટાદ, ભાવનગર સેક્ટર - 7, ગાંધીનગર પુનરિયા, કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારના હક્કો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા ? ચાર્ટર એક્ટ, 1813 રેગ્યુલેટીંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1853 ચાર્ટર એક્ટ, 1833 ચાર્ટર એક્ટ, 1813 રેગ્યુલેટીંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1853 ચાર્ટર એક્ટ, 1833 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્યો પાર્થિક ગ્રહ નથી ? શુક્ર શનિ પૃથ્વી બુધ શુક્ર શનિ પૃથ્વી બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેના જોડકાં જોડો. (વિવિધ ઉપકરણો અને તેના ઉપયોગો)(A) હાઈડ્રોસ્કોપ (B) ઈલેક્ટ્રો સ્કોપ (C) એપિડો સ્કોપ (D) ગાયરો સ્કોપ1. પદાર્થનું વિદ્યુતભાર દર્શાવવા 2. પદાર્થને વિસ્તૃત બનાવી પડદા પ્રક્ષેપણ કરી જોવા 3. સમુદ્રનું તળિયુ જોવા માટે 4. પૃથ્વીના ભ્રમણની અસર દર્શાવતું સાધન A-3, B-1, C-2, D-4 A-4, B-2, C-1, D-3 A-3, B-1, C-4, D-2 A-2, B-1, C-4, D-3 A-3, B-1, C-2, D-4 A-4, B-2, C-1, D-3 A-3, B-1, C-4, D-2 A-2, B-1, C-4, D-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP