Gujarat Police Constable Practice MCQ Part - 2 મોનો સેકેરાઈડ, ડાઈસેકેરાઈડ અને પોલી સેકેરાઈડ કયા ઘટક પદાર્થના પ્રકારો છે ? ચરબી પ્રોટીન વિટામિન કાર્બોહાઈડ્રેટ ચરબી પ્રોટીન વિટામિન કાર્બોહાઈડ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સીઆર.પી.સી.-1973 મુજબ નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી ? FIR માત્ર પોલીસને જ આપી શકાય FIRની એક નકલ માહિતી આપનારને વિના મૂલ્યે અપાય છે FIR લેખિત કે મૌખિક હોઈ શકે ફરિયાદ માત્ર પોલીસને જ કરી શકાય છે FIR માત્ર પોલીસને જ આપી શકાય FIRની એક નકલ માહિતી આપનારને વિના મૂલ્યે અપાય છે FIR લેખિત કે મૌખિક હોઈ શકે ફરિયાદ માત્ર પોલીસને જ કરી શકાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 યુ.એન.સંસ્થાની રચના કઇ સાલમાં થઇ હતી ? 1948 1944 1946 1945 1948 1944 1946 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઊનાથી ચોરવાડ સુધીનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ? લાટ લીલી નાઘેર વાકળ કાનમ લાટ લીલી નાઘેર વાકળ કાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પ્રસિધ્ધ ગ્રંથ Hindu view of life ના લેખક કોણ છે ? ચિતરંજનદાસ રવિન્દ્રનાથ ટાગોર ડો. એસ. રાધાકૃષ્ણન દાદા ધર્માધિકારી ચિતરંજનદાસ રવિન્દ્રનાથ ટાગોર ડો. એસ. રાધાકૃષ્ણન દાદા ધર્માધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP