Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘નાવિકા સાગર પરિક્રમા’ હેઠળ નેવીની 6 જાંબાઝ મહિલા અધિકારીઓ વિશ્વભ્રમણ કરી સ્વદેશ પરત આવ્યા. જેના વિશે નીચેનો અયોગ્ય વિકલ્પ ક્યો છે ? ‘નાવિકા સાગર પરિક્રમા’નું નેતૃત્વ લેફટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીએ કર્યુ હતું. ‘નાવિકા સાગર પરિક્રમા’ એ ભારતમાં નિર્મિત જહાજ ‘INSV તારિણી’ દ્વારા દરિયાઈ માર્ગે વિશ્વભ્રમણ માટે રવાનું થયું હતું. INSV તારિણી ટીમને 2017 નો નારી શક્તિ પુરસ્કાર પ્રદાન કરાયો હતો. આ પરિક્રમાં 18,000 માઈલ્સની સમુદ્રી સફર હતી ‘નાવિકા સાગર પરિક્રમા’નું નેતૃત્વ લેફટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીએ કર્યુ હતું. ‘નાવિકા સાગર પરિક્રમા’ એ ભારતમાં નિર્મિત જહાજ ‘INSV તારિણી’ દ્વારા દરિયાઈ માર્ગે વિશ્વભ્રમણ માટે રવાનું થયું હતું. INSV તારિણી ટીમને 2017 નો નારી શક્તિ પુરસ્કાર પ્રદાન કરાયો હતો. આ પરિક્રમાં 18,000 માઈલ્સની સમુદ્રી સફર હતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતનું સર્વોચ્ચ પર્વત શિખર ક્યું છે ? K2 અથવા ગોડવીન ઓસ્ટીન નંદા દેવી એવરેસ્ટ કાંચનજંગા K2 અથવા ગોડવીન ઓસ્ટીન નંદા દેવી એવરેસ્ટ કાંચનજંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પારસીઓ ભારતમાં કયા દેશમાંથી આવ્યા હતા ? ઈરાન ઈઝરાયેલ ઈરાક અફઘાનિસ્તાન ઈરાન ઈઝરાયેલ ઈરાક અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 જમ્મુ-કાશ્મીર રાજ્યમાં મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ રાજીનામુ આપવું પડ્યું, તે કઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે ? નેશનલ ડેમોક્રેટિક પાર્ટી (NDP) જમ્મુ-કાશ્મીર લોક પાર્ટી (JLP) રાષ્ટ્રીય નેશનલ કોંગ્રેસ (INC) પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) નેશનલ ડેમોક્રેટિક પાર્ટી (NDP) જમ્મુ-કાશ્મીર લોક પાર્ટી (JLP) રાષ્ટ્રીય નેશનલ કોંગ્રેસ (INC) પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દાંતીવાડા બંધ કઈ નદી પર આવેલ છે ? તાપી બનાસ સાબરમતી નર્મદા તાપી બનાસ સાબરમતી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP