Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્યા પદાર્થની હાજરીના લીધે પાણી કાયમી સખ્ત થઇ જાય છે ? સોડિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ કેલ્શિયમ ક્લોરાઇડ કેલ્શિયમ સલ્ફેટ સોડિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ કેલ્શિયમ ક્લોરાઇડ કેલ્શિયમ સલ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ___ થી વધુ ન હોવી જોઈએ. 16 18 20 10 16 18 20 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કેરળના લોકોની મુખ્ય ભાષા કઈ છે ? કન્નડ તેલુગુ કોંકણી મલયાલમ કન્નડ તેલુગુ કોંકણી મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 હોકી ટીમના 20 ખેલાડીઓની સરેરાશ ઉંમર 19 છે. જો તેમની ઉંમરમાં મેનેજરની ઉંમર ઉમેરવામાં આવે, તો તમામની સરેરાશ ઉંમર 20 થાય છે. તો મેનેજરની ઉંમર કેટલી હશે? 40 વર્ષ 42 વર્ષ 21 વર્ષ 31 વર્ષ 40 વર્ષ 42 વર્ષ 21 વર્ષ 31 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેના પૈકી કયું સંગીત વાદ્ય ભારતીય-ઇસ્લામિકના સંયુક્ત મૂળનું છે ? તબલાં શહેનાઈ સારંગી સિતાર તબલાં શહેનાઈ સારંગી સિતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP