Gujarat Police Constable Practice MCQ Part - 2
ઈ.પી.કો. 1860 ની કલમ 2 શું જણાવે છે ?

અધિનિયમની હદ પ્રાદેશિક કાર્યરત થવા બાબત
અધિનિયમનું ટુંકુ નામ અને તેની હદ અને તે કાર્યરત થવા બાબત
આપેલ પૈકી એક પણ નહીં
ભારતમાં થયેલા ગુનાઓ માટે શિક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
બે વ્યક્તિ સાથે ચાલી રહ્યા છે એકે બીજાને કહ્યું 'જો કે તમે મારા પિતા છો, પરંતુ હું તમારો પુત્ર નથી' તો આ બે વ્યકિત વચ્ચે કયો સંબંધ હોય ?

પિતા અને પુત્ર
આમાંથી એકપણ નહીં
પિતા અને જમાઇ
પિતા અને સાળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP