Gujarat Police Constable Practice MCQ Part - 2
રાષ્ટ્રપતિએ ‘કેન્દ્રીય જાહેર સેવા આયોગ’ (UPSC)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી ?

વી. કે. સારસ્વત
અરવિંદ સક્સેના
વી. કે. પૌલ
અરવિંદ સુબ્રમણ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કયુ સ્થાપત્ય શાહજહાં દ્વારા નિર્મિત નથી ?

બીબી કા મકબરા
મોતી મસ્જિદ
જામા મસ્જિદ
દિલ્હીનો લાલકિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘એશિયન પેરા ગેમ્સ 2018’માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે ?

15 ગોલ્ડ, 27 સિલ્વર અને 30 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ
15 ગોલ્ડ, 26 સિલ્વર અને 31 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ
15 ગોલ્ડ, 24 સિલ્વર અને 33 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ
15 ગોલ્ડ, 22 સિલ્વર અને 35 બ્રોન્ઝ સાથે કુલ 72 મેડલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP