Gujarat Police Constable Practice MCQ Part - 2 હાલમાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) માં સામેલ થનારો પ્રથમ લેટિન અમેરિકી દેશ જણાવો. ચીલી મેક્સિકો બ્રાઝિલ કોલંબિયા ચીલી મેક્સિકો બ્રાઝિલ કોલંબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 શિક્ષણક્ષેત્રે પરિવર્તન લાવવામાં કોનો ફાળો મહત્ત્વનો છે ? ટેલિવિઝન વર્તમાનપત્રો રેડિયો ફિલ્મો ટેલિવિઝન વર્તમાનપત્રો રેડિયો ફિલ્મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 લાલ કિલ્લો ઐતિહાસિક મુકદ્દમો લડનાર ગુજરાતી વકીલ કોણ હતા ? ચંદુલાલ દેસાઈ ગાંધીજી ભુલાભાઈ દેસાઈ સરદાર પટેલ ચંદુલાલ દેસાઈ ગાંધીજી ભુલાભાઈ દેસાઈ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઈ.પી.કોડ -1860 ની કલમ - 53 શેને લગતી છે ? શિક્ષા વહાણ સરકાર ગુનો શિક્ષા વહાણ સરકાર ગુનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 આણંદમાં શિક્ષણરૂપી સ્થંભ ગણાતી એવી વલ્લભવિધાનગરની સ્થાપના કરનાર કોણ હતું ? ભાઇકાકા ભાઇ ઝવેરભાઇ ભાઇલાલ ભાઇ નરસિંહલાલ ભાઇકાકા ભાઇ ઝવેરભાઇ ભાઇલાલ ભાઇ નરસિંહલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP