Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે ?

31 લાખ ચોરસ કિ.મી. અંદાજીત
32.8 લાખ ચોરસ કિ.મી. અંદાજીત
320 લાખ ચોરસ કિ.મી. અંદાજીત
35 લાખ ચોરસ કિ.મી. અંદાજીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કયું કૃત્ય ગુનો બનતું નથી ?

દીવાના માણસનું કૃત્ય
સાત વર્ષથી વધુ પણ બાર વર્ષની નીચેના વયના અપરિપક્વ સમજવાળા બાળકનું કૃત્ય
બીજાના લાભ માટે શુદ્ધબુદ્ધિથી કરવામાં આવતું કૃત્ય
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP