Gujarat Police Constable Practice MCQ Part - 3
ઇ.પી.કો.1860 ની કલમ 2 શું જણાવે છે ?

અધિનિયમનું ટુંકું નામ અને તેની હદ અને તે કાર્યરત થવા બાબત
આપેલ પૈકી એક પણ નહીં
ભારતમાં થયેલા ગુનાઓ માટે શિક્ષા
અધિનિયમની હદ પ્રાદેશિક કાર્યરત થવા બાબત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઇ પ્રજા આવી હતી ?

બ્રિટિશ (અંગ્રેજ)
ડેનિશ (ડેન્માર્કની)
ડચ (વલંદાઓ)
પોર્ટુગીઝ (ફિરંગી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP