Gujarat Police Constable Practice MCQ Part - 3 XXVIII આ રોમન સંખ્યા કેટલો અંક દર્શાવે છે ? 21 31 28 29 21 31 28 29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક મહિલા તરફ ઈશારો કરીને શૈલેષ કહ્યું કે‘તે મારી માતાની દીકરીના માતાની દીકરી છે’ – મહિલાનો શૈલેષ સાથે શું સંબંધ હશે ? ફોઈ પુત્રી બહેન માતા ફોઈ પુત્રી બહેન માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કોગ્નિઝેબલ ગુનાના કિસ્સામાં એક પોલીસ અધિકારી - વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે છે. વોરંટ વગર આરોપીની ધરપકડ કરી 2 દિવસ માટે પોલીસ હિરાસતમાં રાખી શકે છે વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકતો નથી. આપેલ પૈકી એક પણ નહીં વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકે છે. વોરંટ વગર આરોપીની ધરપકડ કરી 2 દિવસ માટે પોલીસ હિરાસતમાં રાખી શકે છે વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકતો નથી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સિક્કાની વ્યાખ્યા કઇ કલમમાં આપવામાં આવેલી છે ? કલમ - 229 કલમ - 227 કલમ - 228 કલમ - 230 કલમ - 229 કલમ - 227 કલમ - 228 કલમ - 230 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 હાડકામા ફ્રેક્ચર જાણવા માટે શેનો ઉપયોગ થાય છે ? કેમીયોથેરાપી એક્સ-રે સિસ્મોગ્રાફ સોનોગ્રાફી કેમીયોથેરાપી એક્સ-રે સિસ્મોગ્રાફ સોનોગ્રાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP