Gujarat Police Constable Practice MCQ Part - 3 એક મહિલા તરફ ઈશારો કરીને શૈલેષ કહ્યું કે‘તે મારી માતાની દીકરીના માતાની દીકરી છે’ – મહિલાનો શૈલેષ સાથે શું સંબંધ હશે ? ફોઈ પુત્રી બહેન માતા ફોઈ પુત્રી બહેન માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અકસ્માત અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ 80 કલમ 83 કલમ 79 કલમ 78 કલમ 80 કલમ 83 કલમ 79 કલમ 78 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 માં જાહેર જળાશયનું પાણી ગંદુ કરવા માટેની કલમ જણાવો. 217 182 292 277 217 182 292 277 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વારંવાર પ્રયત્નોના અંતે પ્રયત્ન–ભૂલ ઘટે છે' – એવું સાબિત કરનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા ? આલ્બર્ટ બાન્દુરા એડવર્ડ થોર્નડાઈક અર્નેસ્ટ આર. હિલગાર્ડ એડવર્ડ ટોલમેન આલ્બર્ટ બાન્દુરા એડવર્ડ થોર્નડાઈક અર્નેસ્ટ આર. હિલગાર્ડ એડવર્ડ ટોલમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇ.પી.કો.- 1860ની કલમ 22 મુજબ જમીન અને જમીન સાથે જોડાયેલી વસ્તુઓનો સમાવેશ શેમાં થાય છે ? જંગમ મિલક્ત આપેલ પૈકી એક પણ નહીં ગેરકાયદેસર લાભ સ્થાવર મિલકત જંગમ મિલક્ત આપેલ પૈકી એક પણ નહીં ગેરકાયદેસર લાભ સ્થાવર મિલકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કયા બ્લડગૃપનો વ્યક્તિ સર્વદાતા ગણાય છે ? ગૃપ B ગૃપ O ગૃપ AB ગૃપ A ગૃપ B ગૃપ O ગૃપ AB ગૃપ A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP