Gujarat Police Constable Practice MCQ Part - 3
જમીન કે પાણી અંગેની તકરારથી સુલેહનો ભંગ થવાનો સંભવ હોય ત્યારે સી.આર. પી.સી. ની કઈ કલમ હેઠળ પ્રક્રિયા થાય છે ?

કલમ – 145
કલમ – 151
કલમ – 144
કલમ – 146

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
વર્ષ 2018ના રસાયણશાસ્ત્ર (Chemistry)ના નોબેલ પુરસ્કાર વિજેતાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?

શ્રી ગ્રેગ વિન્ટર (બ્રિટન)
શ્રી જ્યોર્જ સ્મિથ (અમેરિકા)
શ્રીમતી ફ્રાન્સિસ આર્નોલ્ડ (અમેરિકા)
શ્રી પૌલ રોમર (અમેરિકા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP