Gujarat Police Constable Practice MCQ Part - 3 જમીન કે પાણી અંગેની તકરારથી સુલેહનો ભંગ થવાનો સંભવ હોય ત્યારે સી.આર. પી.સી. ની કઈ કલમ હેઠળ પ્રક્રિયા થાય છે ? કલમ – 145 કલમ – 151 કલમ – 144 કલમ – 146 કલમ – 145 કલમ – 151 કલમ – 144 કલમ – 146 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 ની કલમ 320માં કોની વ્યાખ્યા આપવામાં આવી છે ? વ્યથા આપેલ પૈકી એક પણ નહીં મહાવ્યથા આપેલ બંને વ્યથા આપેલ પૈકી એક પણ નહીં મહાવ્યથા આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતમાલા પ્રોજેક્ટની શરૂઆત કયારથી કરવામાં આવી છે ? 2017 2015 2014 2016 2017 2015 2014 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ? અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ? બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદારની હડતાલ ખેડા સત્યાગ્રહ દાંડીકૂચ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદારની હડતાલ ખેડા સત્યાગ્રહ દાંડીકૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કયું એક કુદરતી ન્યાયના સીધ્ધાંતનો ભાગ છે ? આપેલ બંને Audi alteram partem (બીજા પક્ષને સાંભળવો) nemo inpropria causa judex (સ્વયંના કેસમાં જજ બનવું નહી) આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને Audi alteram partem (બીજા પક્ષને સાંભળવો) nemo inpropria causa judex (સ્વયંના કેસમાં જજ બનવું નહી) આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP