Gujarat Police Constable Practice MCQ Part - 4 નવા સુધારેલા ફોજદારી કાર્યવાહીના કાયદામાં કુલ કેટલી કલમો છે ? 482 484 480 486 482 484 480 486 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 અહમદશાહે સાબરમતીની જેમ હાથમતી નદીના કિનારે ક્યુ નગર વસાવ્યું હતું ? આનંદનગર વિદ્યાનગર રંજનગર અહમદનગર આનંદનગર વિદ્યાનગર રંજનગર અહમદનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘ભગવદ્ગોમંડલ' કેટલા ભાગમાં લખાયેલો ગ્રંથ છે ? 7 5 10 9 7 5 10 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 હુલ્લડનો ગુનો કઇ રીતે બને છે ? ગેરકાયદેસર મંડળીથી ધાડથી મારામારીથી લૂટથી ગેરકાયદેસર મંડળીથી ધાડથી મારામારીથી લૂટથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સમલંબ ABCDમાં AB || CD તથા AM વધે છે, જેને અનુરૂપ પાયો CD છે. જો AB = 4 સેમી, CD = 10 સેમી અને AM = 5 સેમી હોય તો ABCD નું ક્ષેત્રફળ ___ સેમી² થાય. 25 50 14 35 25 50 14 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP