Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતાના સામાન્ય અપવાદોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી ? હકીકતની ભૂલ સંમતિથી કરેલા કૃત્યો રક્ષીત કૃત્યો કાયદાની ભૂલ હકીકતની ભૂલ સંમતિથી કરેલા કૃત્યો રક્ષીત કૃત્યો કાયદાની ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ધાડના ગુના માટે ઓછામાં ઓછા કેટલી વ્યક્તિ હોવી જોઇએ ? પાંચ કે તેથી વધુ ત્રણ કે તેથી વધુ બે કે તેથી વધુ ચાર કે તેથી વધુ પાંચ કે તેથી વધુ ત્રણ કે તેથી વધુ બે કે તેથી વધુ ચાર કે તેથી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 આપણા બંધારણનું વિશિષ્ટ લક્ષણ કયું છે ? સ્વતંત્રતાનો હક્ક બંધારણીય ઈલાજનો હક્ક સમાનતાનો હક્ક શોષણ સામેનો હક્ક સ્વતંત્રતાનો હક્ક બંધારણીય ઈલાજનો હક્ક સમાનતાનો હક્ક શોષણ સામેનો હક્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 કાર્યવાહીને લગતા કાયદામાં નીચેના પૈકી કઈ બાબતની જોગવાઈ નથી ? લગ્ન વિધિની કાર્યવાહી અંગે ભરણપોષણ અંગે ન્યાયિક કાર્યવાહી અંગે ગુનાઓની સુનાવણી અંગે લગ્ન વિધિની કાર્યવાહી અંગે ભરણપોષણ અંગે ન્યાયિક કાર્યવાહી અંગે ગુનાઓની સુનાવણી અંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય બંધારણના કયા ભાગમાં સંસદની વિશે વર્ણન કરવામાં આવ્યું ? ભાગ – 6 ભાગ – 4 ભાગ – 5 ભાગ – 3 ભાગ – 6 ભાગ – 4 ભાગ – 5 ભાગ – 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP