Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતામાં જાહેર સુલેહ શાંતિ ભંગના ગુના કયાં પ્રકરણમાં આવે છે ? પ્રકરણ-5 પ્રકરણ-6 પ્રકરણ-7 પ્રકરણ-8 પ્રકરણ-5 પ્રકરણ-6 પ્રકરણ-7 પ્રકરણ-8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 “અમે રે સૂકું રૂનું પૂમડૂં તમે અંત્તર રંગીલા રસદાર” આ પંક્તિ કોની છે ? મરીઝ મકરંદ દવે ઘાયલ બેફામ મરીઝ મકરંદ દવે ઘાયલ બેફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? અકસ્માતથી કરેલ કૃત્ય ગુનો નથી. અસ્થિર મગજના વ્યકિતએ કરેલ કૃત્ય ગુનો નથી પોતાની ઈચ્છા વિરૂધ્ધ નશાની હાલતમાં કરેલ કૃત્ય ગુનો નથી. આપેલ તમામ અકસ્માતથી કરેલ કૃત્ય ગુનો નથી. અસ્થિર મગજના વ્યકિતએ કરેલ કૃત્ય ગુનો નથી પોતાની ઈચ્છા વિરૂધ્ધ નશાની હાલતમાં કરેલ કૃત્ય ગુનો નથી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 મુજબ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા જાહેર રસ્તા ઉપર લૂંટ કરવામાં આવી હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? 10 વર્ષ સુધીની કેદ 14 વર્ષ સુધીની કેદ અને દંડ 8 વર્ષ સુધીની કેદ મૃત્યુ દંડ 10 વર્ષ સુધીની કેદ 14 વર્ષ સુધીની કેદ અને દંડ 8 વર્ષ સુધીની કેદ મૃત્યુ દંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય પુરાવના કાયદામાં કલમ 111 ક્યારે ઉમેરવામાં આવી ? 1986 1984 1982 1980 1986 1984 1982 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP