Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ___ હતું. આપેલ પૈકી એક પણ નહીં બૈજુ બાવરા મર્દાન સારંગદેવ આપેલ પૈકી એક પણ નહીં બૈજુ બાવરા મર્દાન સારંગદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ફાઈલમાંથી ડિલિટ કરેલી માહિતીને તુરંત જ પાછી મેળવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? Copy Redo Paste Undo Copy Redo Paste Undo ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કાળુ અને રાજુ કઈ જાણીતી કૃતિના પાત્રો છે ? માનવીની ભવાઈ મળેલા જીવ ધમ્મર વલોણું વળામણાં માનવીની ભવાઈ મળેલા જીવ ધમ્મર વલોણું વળામણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્યા કાયદા અંતર્ગત સ્ત્રીઓને કેટલીક શરતોને આધીન છૂટાછેડા લેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે ? ધ સ્પેશિયલ મેરેજ એક્ટ ધ ડાવરી પ્રોહિબીશન એક્ટ હિન્દુ મેરેજ એક્ટ અસ્પૃશ્યતા ધારો ધ સ્પેશિયલ મેરેજ એક્ટ ધ ડાવરી પ્રોહિબીશન એક્ટ હિન્દુ મેરેજ એક્ટ અસ્પૃશ્યતા ધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 લીલા રંગનો ડોલોમાઈટ આરસ ક્યાંથી મળી આવે છે ? અંકલેશ્વર જાંબુઘોડા (પંચમહાલ) અંબાજી છુછાપરા અંકલેશ્વર જાંબુઘોડા (પંચમહાલ) અંબાજી છુછાપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP