Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે ? ગાંધાર દહેજ ભાડભૂત જંબુસર ગાંધાર દહેજ ભાડભૂત જંબુસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય બંધારણ કુલ કેટલા ભાગમાં વહેચાયેલું છે ? 22 23 20 25 22 23 20 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતા મુજબ સાત વર્ષથી નીચેની વયના બાળકને કઇ કલમ અંતર્ગત ગુનેગાર ગણવામાં આવતું નથી ? 84 83 82 81 84 83 82 81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી કયા સંજોગોમાં મિલકતની જપ્તી થઈ શકે છે ? રાજ્ય સાથે સુલેહ ધરાવતાં કોઈ પ્રદેશમાંથી કરેલી લૂંટફાટ લૂંટફાટ દ્વારા મેળવેલ મિલકત જાણી જોઈને ધારણ કરવી એશિયાઈ દેશો સાથે લડાઈ દ્વારા મેળવેલ મિલકત આપેલ તમામ રાજ્ય સાથે સુલેહ ધરાવતાં કોઈ પ્રદેશમાંથી કરેલી લૂંટફાટ લૂંટફાટ દ્વારા મેળવેલ મિલકત જાણી જોઈને ધારણ કરવી એશિયાઈ દેશો સાથે લડાઈ દ્વારા મેળવેલ મિલકત આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસતી કયા જિલ્લામાં આવેલી છે ? દાહોદ સાબરકાંઠા નર્મદા પંચમહાલ દાહોદ સાબરકાંઠા નર્મદા પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP