Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ કયું જોડકું સાચું છે ? 304 - દહેજ મૃત્યુ 307 - ખૂનનો પ્રયાસ આપેલ તમામ 309 - આત્મહત્યાનો પ્રયાસ 304 - દહેજ મૃત્યુ 307 - ખૂનનો પ્રયાસ આપેલ તમામ 309 - આત્મહત્યાનો પ્રયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 એક ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ 24,000 વોટ મળ્યા. જો જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળ્યા હશે ? 1440 2400 9600 14400 1440 2400 9600 14400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘તમામ વ્યક્તિઓ પુરાવો આપવા સક્ષમ હોય છે’ નો અપવાદ નીચેનામાંથી કોણ છે ? આપેલ તમામ અતિ વૃદ્ધ જે વૃદ્ધાવસ્થાના કારણે સમજવામાં અસક્ષમ છે અસ્થિર મનનો વ્યક્તિ જે સમજવામાં સમર્થ નથ કોમળ વયના બાળક જે પ્રશ્ન સમજવામાં સક્ષમ નથી આપેલ તમામ અતિ વૃદ્ધ જે વૃદ્ધાવસ્થાના કારણે સમજવામાં અસક્ષમ છે અસ્થિર મનનો વ્યક્તિ જે સમજવામાં સમર્થ નથ કોમળ વયના બાળક જે પ્રશ્ન સમજવામાં સક્ષમ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી કયા પાકને પાણીની સૌથી વધારે જરૂર પડે છે ? શેરડી ઘઉં જવ મકાઈ શેરડી ઘઉં જવ મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. 1860 અંતર્ગત જે ગુના માટે માત્ર દંડની જ જોગવાઈ હોય તેવા કિસ્સામાં અપરાધી દ્વારા દંડ ન ભરવામાં આવે તો વધુમાં વધુ કેટલા સમય માટે કેદની સજા કરી શકાય ? 9 માસ 3 માસ 12 માસ 6 માસ 9 માસ 3 માસ 12 માસ 6 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP