Gujarat Police Constable Practice MCQ Part - 4
કેન્દ્ર સરકારે કઈ યોજના અંતર્ગત દેશભરમાં 20 ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીઝ (AIMS) સ્થાપવાની મંજૂરી આપી ?

પ્રધાનમંત્રી પ્રાથમિક સારવાર યોજના
આયુષ્યમાન ભારત યોજના
પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના
પ્રધાનમંત્રી જન સ્વાસ્થ્ય કેન્દ્ર યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 મુજબ બાળકો દ્વારા કરાયેલા કૃત્યો અંગે કયું વિધાન સાચું છે ?

બાર વર્ષ સુધીનું બાળક સંમતિ આપી શકે નહીં.
સાત વર્ષથી નીચેની વયના બાળકનું કૃત્ય ગુનો નથી.
મદદગારીથી બાળક દ્વારા કરાતો અપરાધ ગુનો છે, પણ બાળક શિક્ષાપાત્ર નથી.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી ધારામાં કયા ગુના માટે દેહાંત દંડની જોગવાઈ છે ?

રાજય વિરૂધ્ધ લડાઇ - 121
ખૂન સહિત ધાડ - 396
આપેલ તમામ
ખૂન - 302

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP