Gujarat Police Constable Practice MCQ Part - 4
ઇ.પી.કો.- 1860ની કલમ - 147 માં શાની વ્યાખ્યા છે ?

બખેડો
હુલ્લડની સજા
દહેજપ્રથા
ગેરકાયદેસર મંડળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ગુજરાતી કોણ બન્યું ?

દર્શન ઠાકોર
મેહુલ જોશી
કૌશલ પંડ્યા
દીપક પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચે દર્શાવેલ કયા બે સ્થળો વચ્ચેનું અંતર સૌથી વધારે છે ?

કંડલા થી સાપુતારા
સાપુતારા થી દ્વારકા
વલસાડ થી ભૂજ
ભૂજ થી દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP