Gujarat Police Constable Practice MCQ Part - 4 નવરોઝ ક્યા ધર્મનો તહેવાર છે ? યહૂદી પારસી મુસ્લિમ સિંધી યહૂદી પારસી મુસ્લિમ સિંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઈ. સ. 1798માં વસ્તી પર નિબંધ કોણે લખ્યો હતો ? વિલિયમ પેટી જ્હોન ગ્રાઉન્ટ થોમસ રોબર્ટ માલ્થસ ફ્રાંક લોરીમેર વિલિયમ પેટી જ્હોન ગ્રાઉન્ટ થોમસ રોબર્ટ માલ્થસ ફ્રાંક લોરીમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતા મુજબ કયો અપરાધ જાહેર સુલેહશાંતિ વિરૂધ્ધનો છે ? આપેલ તમામ હુલ્લડ ગેરકાયદેસર મંડળી બખેડો આપેલ તમામ હુલ્લડ ગેરકાયદેસર મંડળી બખેડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પૂર્વ દિશામાં મુખ રાખી પાંચ છોકરીઓ એક હારમાં ઊભી છે. ઉષા, તુલસી અને ઉર્મીલાની ડાબી બાજુએ સવિતા છે. કુમુદની ડાબી બાજુએ ઉષા, તુલસી અને ઉર્મિલા છે. ઉષા અને તુલસીની વચ્ચે ઉર્મિલા છે. જો ડાબી બાજુથી ચોથા ક્રમે તુલસી હોય તો જમણી બાજુએથી ઉષા ક્યા ક્રમે હશે? પહેલા બીજા ત્રીજા ચોથા પહેલા બીજા ત્રીજા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે ? સિલ્વર કોપર એલ્યુમિનિયમ લેડ સિલ્વર કોપર એલ્યુમિનિયમ લેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP