Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતાની કઇ કલમ ચોરીના ગુના સામે કાર્યવાહી કરવાની જોગવાઇ ધરાવે છે ? 364 315 379 348 364 315 379 348 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 એક કિમી = ___ કેટલા માઇલ ? 0.6314 0.6414 0.6114 0.6214 0.6314 0.6414 0.6114 0.6214 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કલમ 379માં શેનો ઉલ્લેખ કઇ કલમમાં છે ? ચોરીની વ્યાખ્યા બળાત્કારની સજા બળાત્કારની વ્યાખ્યા ચોરીની સજા ચોરીની વ્યાખ્યા બળાત્કારની સજા બળાત્કારની વ્યાખ્યા ચોરીની સજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય સંસદના અંગ કયા છે ? આપેલ ત્રણેય રાષ્ટ્રપતિ રાજ્યસભા લોકસભા આપેલ ત્રણેય રાષ્ટ્રપતિ રાજ્યસભા લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 18મી સદીમાં ભાવનગર ઔદ્યોગિક અને વેપારની દૃષ્ટિએ એક મહત્વનું કેન્દ્ર ગણાતું હતું. તે માટે કયા અગત્યનાં પરિબળો હતા ? મરાઠાઓ સાથે ગોહિલ રાજવીઓની સંધિ ભાવનગર બંદરના વિકાસ માટે ગોહિલ શાસકોની પહેલવૃત્તિ પેશ્વાઓ સાથે ગોહિલ રાજવીઓની સંધિ કૃષિ - ઉત્પાદનમાં વધારો મરાઠાઓ સાથે ગોહિલ રાજવીઓની સંધિ ભાવનગર બંદરના વિકાસ માટે ગોહિલ શાસકોની પહેલવૃત્તિ પેશ્વાઓ સાથે ગોહિલ રાજવીઓની સંધિ કૃષિ - ઉત્પાદનમાં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP