Gujarat Police Constable Practice MCQ Part - 4
જો કોઈ મહિનાની શરૂઆત ગુરુવારે થાય તો તેના પછીના 14મા દિવસે કયો વાર આવશે ?

શનિવાર
બુધવાર
ગુરૂવાર
શુક્રવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતની પ્રમાણ સમયરેખા નીચેનામાંથી કઈ છે ?

62.50 પૂર્વ રેખાંશ
82.50 પૂર્વ રેખાંશ
72.50 પૂર્વ રેખાંશ
92.50 પૂર્વ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP