ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 18 વર્ષમાં એકવાર મેળો ભરાય છે એ ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર ક્યા આવેલું છે ? વડોદરા નર્મદા તાપી ભરૂચ વડોદરા નર્મદા તાપી ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ? સિદ્ધપુર પાટણ વલભી કર્ણાવતી સિદ્ધપુર પાટણ વલભી કર્ણાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અમદશાહે વસાવેલ શહેર ‘અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ? અમદાવાદ હિંમતનગર મહેમદાબાદ સુલતાનપુર અમદાવાદ હિંમતનગર મહેમદાબાદ સુલતાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યોગ્ય વિકલ્પ પસંદ કરો. ધોળાવીરાને સ્થાનિક લોકો કહે - કોટડા ગુજરાતમાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર - ધોળાવીરા નગરમાંથી મળી આવેલ દસ અક્ષરનું સાઈન બોર્ડ - ધોળાવીરા આપેલ તમામ ધોળાવીરાને સ્થાનિક લોકો કહે - કોટડા ગુજરાતમાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર - ધોળાવીરા નગરમાંથી મળી આવેલ દસ અક્ષરનું સાઈન બોર્ડ - ધોળાવીરા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે ? દહેજ કંડલા પીપાવાવ ધોલેરા દહેજ કંડલા પીપાવાવ ધોલેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP