ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાડભૂત બેરેજ યોજના કઈ નદી પરની યોજના છે ? તાપી સાબરમતી મહી નર્મદા તાપી સાબરમતી મહી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનું ભૂમિપૂજન ક્યા રથળે કરવામાં આવ્યું હતું ? માણેકબુરજ સરખેજ લાલ દરવાજા દિલ્હી દરવાજા માણેકબુરજ સરખેજ લાલ દરવાજા દિલ્હી દરવાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૈન ધર્મના પવિત્ર ગ્રંથને શું કહેવાય છે ? ત્રિપિટક શ્વેનાગમ દિગંબરાગમ આગમ ત્રિપિટક શ્વેનાગમ દિગંબરાગમ આગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના શાસન હેઠળ ગુજરાત મુઘલ વંશનો ભાગ બન્યું ? હુમાયુ અકબર જહાંગીર બાબર હુમાયુ અકબર જહાંગીર બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ? ગોંડલના ભગવતસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જામનગરના દિગ્વીજયસિંહજી ગોંડલના ભગવતસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જામનગરના દિગ્વીજયસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP