Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતમાં બૉક્સાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે ? વડોદરા અને ખેડા કચ્છ અને જામનગર પંચમહાલ મહેસાણા અને પાલનપુર વડોદરા અને ખેડા કચ્છ અને જામનગર પંચમહાલ મહેસાણા અને પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District વન ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી ___ એબી ડી વિલીયર્સ સચિન તેંડુલકર વિરેન્દ્ર સેહવાગ મહેન્દ્રસિંહ ધોની એબી ડી વિલીયર્સ સચિન તેંડુલકર વિરેન્દ્ર સેહવાગ મહેન્દ્રસિંહ ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. માયાળુ સાંસારિક મધુર ચળકાટ માયાળુ સાંસારિક મધુર ચળકાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ? વલ્લભભાઈ પટેલ ચંદ્રકાંત મહેતા કલાપી ઝવેરચંદ મેઘાણી વલ્લભભાઈ પટેલ ચંદ્રકાંત મહેતા કલાપી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી ? GUJCOMASOL ATIRA GROFED NDDB GUJCOMASOL ATIRA GROFED NDDB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP