Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભારતમાં સતીપ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? રાજા રામમોહન રાય લોકમાન્ય ટિળક લાલા લજપતરાય જવાહરલાલ નહેરુ રાજા રામમોહન રાય લોકમાન્ય ટિળક લાલા લજપતરાય જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? વાસુદેવ બળવંત ફડકે ચંદ્રશેખર આઝાદ સાવરકર ભગતસિંહ વાસુદેવ બળવંત ફડકે ચંદ્રશેખર આઝાદ સાવરકર ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કયો સમાસ કર્મધારય છે ? જીવનયાત્રા ઘનશ્યામ નંદકુંવર દીવાદાંડી જીવનયાત્રા ઘનશ્યામ નંદકુંવર દીવાદાંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District બહાનાં કરવાં - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ? ગપ્પાં મારવાં કુસ્તી ન કરવી મુખ સિવાઈ જવું અખાડા કરવા ગપ્પાં મારવાં કુસ્તી ન કરવી મુખ સિવાઈ જવું અખાડા કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતના યુવાનોને અંગ્રેજી બોલવાની તાલીમ આપતો રાજ્ય સરકારનો કાર્યક્રમ ___ E-Bhasha SCOPE GUJCET IELTS E-Bhasha SCOPE GUJCET IELTS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP