Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ચાબખા' સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ જણાવો. ભોજા ભગત દયારામ ધીરો ભાલણ ભોજા ભગત દયારામ ધીરો ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગાંધી-ઇરવીન સમજુતી ક્યારે થઈ હતી ? માર્ચ-1932 માર્ચ-1931 માર્ચ-1930 માર્ચ-1929 માર્ચ-1932 માર્ચ-1931 માર્ચ-1930 માર્ચ-1929 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સંખ્યાઓ 10, 15 અને 20 ના ગુ.સા.અ. તથા લ.સા.અ. નો ગુણાકાર ___ છે. 300 30 200 400 300 30 200 400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે' પ્રસ્તુત વાક્યમાં 'ગુલાબી' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. વિશેષણ સંજ્ઞા સંયોજક ક્રિયાવિશેષણ વિશેષણ સંજ્ઞા સંયોજક ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District તાજેતરના માન. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ચૂંટણીઓમાં ___ ના નામે મત માંગવો ગેરબંધારણીય છે. ભાષા અહીં દશાવેલ તમામ ધર્મ જાતિ ભાષા અહીં દશાવેલ તમામ ધર્મ જાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP