Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ? રાજ્ય યાદી કેન્દ્ર યાદી સમવર્તી યાદી રાષ્ટ્રપતિ યાદી રાજ્ય યાદી કેન્દ્ર યાદી સમવર્તી યાદી રાષ્ટ્રપતિ યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરિચિત પરીચિત પરિચીત પરીચીત પરિચિત પરીચિત પરિચીત પરીચીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, 'મારે એમને ત્યાં જવાનું છે.' ' અવતરણવાચક પરિમાણવાચક શરતવાચક સમુચ્યવાચક અવતરણવાચક પરિમાણવાચક શરતવાચક સમુચ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે ? રાજ્યપાલ મુખ્યપ્રધાન કાયદા મંત્રી અધ્યક્ષ રાજ્યપાલ મુખ્યપ્રધાન કાયદા મંત્રી અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં કઈ જગ્યાએ જલવિદ્યુત મથકની સાથે તાપવિધુત મથક પણ આવેલું છે ? પોરબંદર ઉકાઈ ઓખા ધુવારણ પોરબંદર ઉકાઈ ઓખા ધુવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP