Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'અઢળક ઢળિયો રે શામળિયો' - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉપમા અતિશયોક્તિ વ્યતિરેક શ્લેષ ઉપમા અતિશયોક્તિ વ્યતિરેક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ':' - આ વિરામચિહ્નને શું કહેવાય ? અલ્પવિરામ ગુરુવિરામ પૂર્ણવિરામ અર્ધવિરામ અલ્પવિરામ ગુરુવિરામ પૂર્ણવિરામ અર્ધવિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ? સાલિયાણું પારિતોષિક ઈનામ સરપાવ સાલિયાણું પારિતોષિક ઈનામ સરપાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ધૂમકેતુ' ઉપનામ કયા સર્જકનું છે ? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠ ગૌરીશંકર માધવરામ જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠ ગૌરીશંકર માધવરામ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District આદર સૂચક નિપાત કયો છે ? તો પણ જ જી તો પણ જ જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP